ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ મા દિન પ્રતિ દિન વહીવટ મા ખામીઓ સર્જાતા અનેક પ્રકારની ગેર રીતીઓ જણાતાં નુકસાની ની ભીતી

હિન્દ ન્યૂઝ, ડીસા , ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ મા દિન પ્રતિ દિન વહીવટ મા ખામીઓ સર્જાતા અનેક પ્રકારની ગેર રીતીઓ જણાતાં નુકસાની ની ભીતી ઉભી થતા ગુજરાત સરકાર ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચાલુ સમિતિ બરખાસ્ત કરી નવીન વહીવટદાર સમિતિ ની રચના કરી. ખેડૂતો ની આસ્થા ધરાવતા ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ ની નવીન વહીવટદાર સમિતિ એ ડીસા ના સફળ સુકાની જનપ્રિય, લોકપ્રિય, સર્વપ્રિય, પ્રજા-વત્સલ, ખેડુતો ની સતત ચિંતા કરતા ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા જી ની હાજરી મા ચાર્જ લીધો. આપણા વિસ્તારના ખેડુતો ના પ્રશ્નો નો તાત્કાલિક ધોરણે નિવારણ થાય … Continue reading ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ મા દિન પ્રતિ દિન વહીવટ મા ખામીઓ સર્જાતા અનેક પ્રકારની ગેર રીતીઓ જણાતાં નુકસાની ની ભીતી